તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પૈસો કા પેડ સીઝન 2માં 7 હજાર સુરતીઓએ ઓડિશન આપ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસો કા પેડ સીઝન 2માં 7 હજાર સુરતીઓએ ઓડિશન આપ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} 70 વર્ષ ના નરેશભાઈ માય એફએમ પેસો કા પેડ - માં ઓડિશન આપવા આવ્યા હતા તેમને લાખ જીતી તેમના ઘૂંટણ બદલાવવા છે અને એક સાઇકલ લેવી છે, પરંતુ તે નરેશ ભાઈ અવનવા અરોબીક્સ અને સ્ટંટ કરી ને માય આરજે તેમજ ઓડિશન આપવા આવેલા બધા સુરતીઓ ના દિલ જીતી લીધા હતા

૯૪.૩ માય એફએમ લાવ્યું છે સુરતનો પ્રથમ રેડિયો રિયાલિટી શૉ પૈસો કા પેડની બીજી સીઝનના ઓડિશન ગઈ કાલે પુરા થયા હતા જેમાં હજારો સુરતીઓએ લાખ જીતી પોતાના સપનાઓ માય આરજે મિહિર, પ્રતીક્ષા અને ધ્વની સમક્ષ રજુ કર્યા હતા, તેમજ માય આર જે ઘ્વારા અપાતા ટાસ્ક પણ પુરા કર્યા હતાં. ઓડિશન માં સિલેક્ટ થયેલા સુરતીઓને આજે માય એફએમ ની ઓફિસ પર પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલવામાં આવશે. આમ બ્રેડચીફ, મુઆન જ્વેલર્સ, સિલિકોન હ્યુન્ડાઇ, રેંટિયો તુવેરદાળ , ધનહાર મસાલા, ભાવિન સલૂન, પ્રાઇડ વૉક, વી આર સુરત અને કેર એટ હોમ નો સહયોગ રહેલો છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો