તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શહેરમાં ચકલીઓ માટે સ્પેરો નેસ્ટ અને બર્ડ ફીડર લગાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ચકલીઓ માટે સ્પેરો નેસ્ટ અને બર્ડ ફીડર લગાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરીજનોચકલીને જીવનમાં પાછી લાવવાના બની શકતા પ્રયત્નો કરે તે હેતુ સાથે નેચર ક્લબ સુરત અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા સ્પેરો નેસ્ટ અને બર્ડ ફીડર ગોઠવશે. સાથે શાળાઓમાં માળા બનાવવાની સ્પર્ધા અને તેને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને ચકલી ઘર વિશેનું મહત્વ સમજાવશે. સાથે કંઇ રીતે ચકલીના સંરક્ષણમાં મદદ કરી શકે એના વિશેની સમજણ આપવામાં આવશે. અભિયાન અંતર્ગત મનુષ્યના હસ્તક્ષેપથી દુર પંખીઓને અનુકુળ હોય અને જ્યાં તેમને પુરતો ખોરાક મળી રહે તેવી જગ્યાઓ પર સ્પેરો નેસ્ટ અને બર્ડ ફીડર ગોઠવવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો