તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયલ મિડીયા માર્કેટીંગ પર સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડિજિટલ માર્કેટિંગના ફીલ્ડમાં અવિરત આવતા ચેન્જીસને ધ્યાનમાં રાખી ને ગુજરાતની એકમાત્ર ડિજિટલ માર્કેટિંગ કોમ્યુનિટી સોકોન્સ દ્વારા 14મોં ડિજિટલ માર્કેટિંગ અપડેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ ભૌતિક શેઠ ડિજીટલ માર્કેટિંગને ઇફેક્ટીવ કેવી રીતે બનાવી શકાય વિશે ચર્ચા કરવામાં આવી હતી.

સિટી રિપોર્ટર @srt_cbસેમિનારમાંભૌતિક શેઠે જણાવ્યુ હતું કે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો ત્યારે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઇએ જેમ કે પચેટ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક ડે મેસેન્જર ની સ્ટોરીઝ નો માર્કેટિંગ માટે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ, કન્ટેન્ટને ટૂ-ધ-પોઇન્ટ રાખીને એન્ગેજમેન્ટ રેશિઓ વધારે રાખો, પ્રોપર બજેટ એલોકેશન કરી ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને ફેસબૂક પર પેઈડ ઍડ કરો,

સેમિનારમાં જણાવ્યું હતું કે ‘ફેસબૂક પર મેસેન્જર દ્વારા ઍડ કરી સેલ્સ પ્રમોશન એક્ટિવિટી કરીને વધારે બિઝનેસ જનરેટ કરી શકાય છે. ફેસબૂક મેસેન્જર દુનિયામાં બીજા નંબરની સૌથી વધુ ડાઉનલોડ થતી મોબાઈલ એપ છે અને અંદાજે સુરત શહેરમાં 10 લાખથી વધારે યુઝર્સ એપ ના છે. જો તબક્કે ફેસબૂક એડ દ્વારા તમારી સેલ્સ પ્રમોશનની ઓફર તમે મેસેન્જરમાં ડાઇરેક્ટ કરશો તો તરત કસ્ટમર તમને મેસેજ કરીને ઓર્ડર આપી શકે છે. સુરત જેવા શહેરમા કે જ્યાં મોટેભાગના કોમર્સ વેબસાઇટ્સ પીન્ટરેસ્ટનો ઉપયોગ કરે છે . ફિચર્સથી પોતાના પ્રોડક્ટની ડિટેલ્સ હવે પીન્ટરેસ્ટથી બતાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો