તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કેમ હાફે છે તુ તો માળી છે પાનખર છે પ્રલય થોડો છે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમ હાફે છે તુ તો માળી છે પાનખર છે પ્રલય થોડો છે?

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
}જે ક્ષણે પીડા કરે આવેશમાં આવી,

અમને લાગ્યુ ગઝલ ગણવેશમાં આવી..

}કોઇ પણ રીતે ઉદાસી ગાઠતી ન્હોતી

પડતી મુકી, તો ખુશીના વેશમાં આવી

}હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યો, પગરખા નહીં બસ અભરખા ઉતારો

}તુ હવે સરનામુ પાક્કુ આપ બસ,

રોજ મંદિરનો મને ધક્કો પડે

}કેમ હાફે છે તુ તો માળી છે

પાનખર છે પ્રલય થોડો છે?

-ગૌરાંગઠાકર

સિટી રિપોર્ટર @srt_cbનેશનલબુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને એમટીબી કોલેજ દ્વારા પુસ્તક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે સુરતીઓએ કાવ્ય મહેફિલ કાર્યક્રમથી જલસો કર્યો હતો. કાર્યક્રમમાં ડો.મુકુલ ચોક્સી, ડો.સંધ્યા ભટ્ટ, ગૌરાંગ ઠાકર, ડો.દિલીપ મોદી, ડો.યામિની વ્યાસ, હનિફ મહેરી અને ડો.પન્ના ત્રિવેદીએ કવિતા પઠન કરી હતી. આજે કાર્યક્રમમાં રંગભૂમિ, સિનેમા અને ભજવણી કલામાં સાહિત્ય વિષય પર ટોક શોનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો