તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 13 જૂને યોજાનારા વર્કશોપમાં ક્લાઇમેટ ચેન્જ પર બનાવેલા મોડેલ્સ રજૂ કરાશે

13 જૂને યોજાનારા વર્કશોપમાં ક્લાઇમેટ ચેન્જ પર બનાવેલા મોડેલ્સ રજૂ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતમાંવધતા જતા પ્રદુષણ અને કલાઈમેન્ટ ચેન્જની સમસ્યા વિશે સુરતીઓને અવેર કરવા માટે ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અને ગુજકોસ્ટ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 13 થી 15 જુન દરમિયાન સવારે દસથી સાંજે સાત વાગ્યા સુધી અલથાણ નજીક આવેલા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે ‘ક્લાઈમેન્ટ ચેન્જ‘ વિષય પર લોકોને અવેર કરવા માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ એક્સપર્ટ્સ દ્વારા વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત, સોલાર-પવન ઉર્જા એનર્જી,રુફ ટોપ એનર્જી તેમજ ઉર્જા બચત અંગે એક વિશેષ પ્રદર્શન યોજાશે. જેમાં વર્કીંગ સાધનો અને મોડેલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. પ્રદર્શનમાં સુરતની તમામ શાળાઓ અને સુરતના કોઈપણ વ્યક્તિ વિનામુલ્યે લાભ લઈ શકશે.
અન્ય સમાચારો પણ છે...