• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ધ્રુવે સુવર્ણચંદ્રક અને જૈમિને રજતચંદ્રક જીત્યો

ધ્રુવે સુવર્ણચંદ્રક અને જૈમિને રજતચંદ્રક જીત્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રુવે સુવર્ણચંદ્રક અને જૈમિને રજતચંદ્રક જીત્યો

કરાટે અંડર-19 સ્કૂલ ગેમ

સુરત | પુણાકુંભારીયાની એલ.પી.ડી.સ્કૂલ ખાતે અંડર-19 છોકરાઓ માટેની જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી, જેમાં વિવિધ શાળામાંથી 200થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં શારદાયતન સ્કૂલના ધ્રુવ ભટ્ટે સુવર્ણચંદ્રક અને જૈમિન મહેતાએ રજતચંદ્રક જીત્યો હતો.

અન્ય સમાચારો પણ છે...