• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્કૂલ ગેમ્સ ડિસ્ટ્રીક્ટ અંડર 17 બોયઝ બોક્સિંગ સ્પર્ધા યોજાઇ

સ્કૂલ ગેમ્સ ડિસ્ટ્રીક્ટ અંડર-17 બોયઝ બોક્સિંગ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સ્કૂલગેમ્સ સુરત ડિસ્ટ્રીક્ટ અંડર-17 બોયઝ બોક્સિંગ કોમ્પિટીશનનું આયોજન વિદ્યાભારતી સ્કૂલ, ભટાર ખાતે કરવામાં આવ્યુ હતું. કોમ્પિટીશનમાં ગજેરા વિદ્યાભવન, કતારગામના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. સ્કૂલના મીત સાવલિયાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો,જે બદલ એમનું સિલેક્શન સ્ટેટ લેવલની સ્પર્ધા માટે થયું હતું. સાથે કૃપાન્શુ પટેલે સિલ્વર મેડલ મેળવ્યો હતો. બંને વિદ્યાર્થીઓને બોક્સિંગ સ્પર્ધામાં મેડલ લાવવા બદલ સન્માનિત કરાયા હતાં. સ્ટુડન્ટ્સમાં રહેલી પ્રતિભા બહાર આવે તે માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

ડિસ્ટ્રીક્ટ અંડર-17 બોયઝ બોક્સિંગ કોમ્પિટીશનમાં મીતે ગોલ્ડ મેડલ જીત્યો

boxing

અન્ય સમાચારો પણ છે...