• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | લાઇફમિશન સંયોગ ટ્રસ્ટ દ્વારા જીલ્લા યોગાસન ચેમ્પિયનશિપ 2017નું આયોજન

સુરત | લાઇફમિશન સંયોગ ટ્રસ્ટ દ્વારા જીલ્લા યોગાસન ચેમ્પિયનશિપ-2017નું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | લાઇફમિશન સંયોગ ટ્રસ્ટ દ્વારા જીલ્લા યોગાસન ચેમ્પિયનશિપ-2017નું આયોજન કરવામાં આવશે, જેમાં અંડર-14થી લઇને 40 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લઇ શકે છે. ચેમ્પિયનશિપનું આયોજન 30 જુલાઇએ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા માંગતા સ્પર્ધક અઠવાગેટ ખાતે આવેલી લાઇફ મિશન સંયોગ ટ્રસ્ટ સંસ્થાની ઓફિસમાંથી ફોર્મ મેળવી શકે છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં યોગ પ્રત્યેની જાગૃત્તિ કેળવાય માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને યોગમાં રસ કેળવાય તેમજ યોગની જાગૃત્તિ ફેલાવી શકાય માટે સ્પર્ધા યોજવામાં આવી છે.

30મીએ યોગાસન ચેમ્પિયનશિપ થશે

City competition

અન્ય સમાચારો પણ છે...