તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રએ રજાના દિવસમાં 1366 દાખલા આપ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જીલ્લાકલેક્ટર તંત્ર દ્વારા શનિવાર અને રવિવારના રોજ બે દિવસ રજાના બે દિવસમાં કુલ 1366 આવકના દાખલા માટેની અરજી સ્વીકારવામાં આવી છે. તંત્રએ પહેલાથી આવકના દાખલા અને ક્રિમીલીયર સર્ટી માટે વિદ્યાર્થીઓને સરળતા રહે માટે વિવિધ ઝોનમાં કામગીરી વહેંચી છે. સોમવારે ઘણી કોલેજોમાં આવકનો દાખલો આપવાનો છેલ્લો દિવસ હોવાથી તંત્રે શનિ-રવિના રોજ કામ ચાલુ રાખ્યું હતું. સુરત શહેરી વિસ્તારમાં 10મી તારીખે આવક અને ક્રિમીલીયરની કુલ 917 અરજી, 11મીના રોજ 448 અરજી સ્વીકારી નિકાલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...