તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોને સંબોધતી વખતે ફંકી કપડાં તો પહેરો !

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગ્રુમિંગ | લોકોનેસંબોધતી વખતે વ્યક્તિનો પહેરવેશ ફોર્મલ હોવો જોઈએ, એટલે કે તે ફંકી જીન્સ કે શર્ટમાં હોવો જોઈએ અને મહિલાઓએ સિમ્પલ અને કોટન સાડી પહેરવી જોઈએ.

જેસ્ચરઅને પોસ્ચર |પબ્લિક સ્પિકીંગમાં લોકોનું સૌથી વધારે ધ્યાન વક્તાના ઘ્રેશ્ચર અને પોશ્ચર પર હોય છે. બોલતી વખતે હાથ આગળ રાખીને વક્તવ્ય આપવું જોઈએ, જેનાથી તમે વધારેમાં વધારે લોકોને કનેક્ટ કરી શકો છો.

હાવભાવ|તમે જે શબ્દ કે વાક્ય બોલો છો તેના આધારે તમારા ચહેરા પરના એક્સપ્રેશન હોવા જોઈએ. કયા સમયે હસવું અને કયા સમયે હાવભાવ આપવો તે જે-તે ઘટના પ્રસંગ પર આધારીત હોવો જોઈએ. હાવભાવ તમારા પબ્લિક સ્પિકીંગ પર 55 ટકા અસર કરે છે.

આઇકોન્ટેક્ટ |વક્તાનો શ્રોતાઓ સાથેનો આઇ કોન્ટેક્ટ છેક સુધી જળવાઈ રહેલો હોવો જોઈએ. બોલતી વખતે નીચે જોઈને વાત કરવાનું ટાળવું જોઈએ અને શ્રોતાઓ સાથે આઇ કોન્ટેક્ટ રાખી કનેક્ટ કરવા જોઇએ.

સિટી રિપોર્ટર @srt_cbજેસીઆઈસુરત સમ્રાટ ગ્રુપ દ્વારા ‘પબ્લિક સ્પીકિંગ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પબ્લિક સ્પીકિંગનું મહત્વ, સારા સ્પિકરની ક્વોલિટી, બોડી લેંગ્વેજ, પોશ્ચર, સ્પિચના ટાઇટલ અને સ્પિચ કેવી રીતે તૈયાર કરવી જોઇ, જેવા વિષયો પર ચર્ચા કરાઇ હતી. સેમિનારમાં બોડી લેંગ્વેજ જેસ્ચર અને પોસ્ચર વિશે અશોક ગુર્જર, મનિષ કુકડીયા અને જયદીપ પરમારે વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો