તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કોઇ કવિતા બડી છોટી નહીં હૈ, ઇસિલયે સબકા નંબર પહેલા હૈ : રાહત ઇંદોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇ કવિતા બડી-છોટી નહીં હૈ, ઇસિલયે સબકા નંબર પહેલા હૈ : રાહત ઇંદોરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કૌટિલ્યફાઉન્ડેશન દ્વારા કાવ્ય પઠન સ્પર્ધામાં શહેરનાં નવોદિત કવિઓએ કાવ્ય પઠન કર્યું. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રાહત ઇંદોરી હાજર રહ્યા હતા. રાહત ઇંદોરીને શહેરની કવયિત્રી યામિની વ્યાસે સાથ આપ્યો હતો.

ઉંગલીયા યુ ના સબ પર ઉઠાયા કરો

ખર્ચ કરને સે પહેલે કમાયા કરો

જીંદગી ક્યા દે ખુદ હી સમજ જાઓગેં

બારીશો મેં પતંગ ઉડાયા કરો

ચાંદ-સુરજ કહાં ઔર અપની મંઝીલ કહાં

ઐસે-વેસો કો મુંહ મત લગાયા કરો

એસી શર્દી હૈ કી સુરજ ભી દુહાઈ માંગે ,

જો પરદેશ મે હૈ વો કિસસે રજાઈ માંગે,

અપને હાકીમ કી ફકીરી પે તરસ આતા હૈ,

જો ગરીબો સે પસીને કી દુહાઈ માંગેં

આગ કે પાસ કભી મોમ કો લાકર દેખું,

હો ઈજાજત તો તુજે હાથ લગાકર દેખું.

દિલકા મંદીર બડા વિરાન નઝર આતા હે,

સોચતા હું તેરી તસવીર લગાકર દેખું.

દુખ સદી ગયું છે અને સુખની ઝંખના નથી,

એટલે કવિતા લખતો નથી.

કબીરની ચદરીયા જેવો કોરો કાગળ પરમાત્માને આપતો જઇશ.

ભગવાન, તારું ભલું થજો.

ગરોળી, મગર અને કરોળિયાના સંભોગથી પેદા થયેલા મુંબઈ શહેરમાં એકવાર નહીં, ભવોભવ તારો જન્મ હજો

ભગવાન તારું ભલું થજો.

લક્કડ બજારમાં લાગી આગ અને બગલા ઉડ્યા બાવીસ

રામે શબરીને કહેડાવ્યું કે હવે અવાય તો આવીશ.

પંખીને હોય કેવું સારું,

ગમે તે ઝાડની ડાળ પર બેસી શકે પરબારું.

ફિર સે ઉજડા સાલ મુબારક,

અબકે ક્યા હોગા હાલ મુબારક

પરવર દાગાર કી ચાલ મુબારક

સાલ મુબારક

નીકુંજ પરમાર

કીંજલ પટેલ

પ્રકાશ પરમાર

ગોપાલ ચોપડા

1

2

4

3

શાયરી કોઇપણ શાયર માટે નાની કે મોટી નથી હોતી પણ શાયર માટે બે સમય સૌથી ખરાબ હોય છે-એક જ્યારે વાહવાહી કરવાની હોય ત્યારે કોઇ વાહવાહી કરતું નથી અને જ્યારે નહીં કરવાની હોય ત્યારે બધાં વાહવાહી કરે છે.

‘આજનાં નવા દિવાનાઓને જોઇને મને ખૂબ ખુશી થાય છે કેમ કે એક સમયે અમે પણ જગ્યાએ હતા…!!’ આવું કહીને રાહત ઇંદોરીએ શહેરનાં નવોદિત 36 કવિઓનું કાવ્યપઠન સાંભળ્યું પણ જ્યારે ઇનામ જાહેર કરવાનો સમય આવ્યો ત્યારે એમણે ઊભા થઇને કહી દીધું, ‘મેં બોલ નહીં પાઉંગા-કૌન પહેલા હૈ, યા દૂસરા..મેરે લિયે તો સભી પહેલે સ્થાન પર હૈ !’
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો