• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 26મીથી બિલિમોરા વઘઇ નેરોગેજ ટ્રેનનો સમય બદલાશે

26મીથી બિલિમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનનો સમય બદલાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

પશ્ચિમ રેલવે દ્વારા 26 ફેબ્રુઆરીથી બિલિમોરા વઘઇ વચ્ચે ચાલતી નેરોગેજ ટ્રેનના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર કરવા માટે પેસેન્જર સર્વિક કમિટીના સભ્ય રાકેશ શાહ દ્વારા રેલવે મિનિસ્ટ્રી, ડિઆ રએમ અને જનરલ મેનેજર સહિતના સભ્યોએ રજૂઆત કરવામાં આવી હતી.

બિલિમોરાથી વઘઇ

ટ્રેન ઉપડશે પહોંચશે
52001 10.00 14.00

52003 19.30 23.30

વઘઇથી બિલિમોરા

ટ્રેન ઉપડશે પહોંચે
52002 14:30 18.30

52004 05.00 09.00

અન્ય સમાચારો પણ છે...