4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ દ્વારા સુવર્ણ જયંતિની ઉજવણી, ગાંધી સ્મૃતિભવન ખાતે, રાત્રે 8 કલાકે.

યોગ સાધના અને યોગ ચિકિત્સા શિબિર, મોડલ ટાઉન રેસિડેન્સી, સારોલી ખાતે, સવારે 6 કલાકે.

તાપી ઉત્સવમાં દિપક કન્નાલ સાથે સંવાદ, સાયન્સ સેન્ટર ખાતે, સવારે 11 કલાકે.

વિવિધ
અન્ય સમાચારો પણ છે...