• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ફી ભરવા પેરન્ટ્સ એસોસિએશ દ્વારા અપિલ કરાઇ

કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ફી ભરવા પેરન્ટ્સ એસોસિએશ દ્વારા અપિલ કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ફી ભરવા પેરન્ટ્સ એસોસિએશ દ્વારા અપિલ કરાઇ

ફી વિધેયક મામલે ખાનગી શાળાઓ હાઇકોર્ટમાં ગઇ છે ત્યારે બીજી ટર્મની ફીને લઇ વાલીઓ મૂંઝવણમાં મૂકાયા છે. સુરત પેરેન્ટ્સ એસોસિયેશને જ્યાં સુધી હાઇકોર્ટનો ફેંસલો નહીં આવે ત્યાં સુધી બીજી ટર્મની ફી નહીં ભરવા વાલીઓને અપીલ કરી છે. રાજ્ય સરકારે ખાનગી શાળાઓની ફી નિયંત્રણ કરતો એકટ પસાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...