• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વડોદરાઅને ભરૂચ વચ્ચે અપલાઈન પર 13મીએ એન્જિનિયરિંગ બ્લોક

સુરત | વડોદરાઅને ભરૂચ વચ્ચે અપલાઈન પર 13મીએ એન્જિનિયરિંગ બ્લોક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વડોદરાઅને ભરૂચ વચ્ચે અપલાઈન પર 13મીએ એન્જિનિયરિંગ બ્લોક લેવાશે. જેથી 2 ટ્રેન અધવચ્ચે રદ કરાશે જ્યારે લાંબા અંતરની કેટલીક ટ્રેન મોડી પડશે. વલસાડ - વિરમગામ પેસેન્જર સુરત અટકાવાશે. વિરમગામ - વલસાડ પેસેન્જર અમદાવાદ અટકાવાશે. રીતે ભાવનગર - કોચ્ચીવેલી એક્સપ્રેસને વડોદરા ખાતે બે કલાક રોકવામાં આવશે.

રેલવે બ્લોક | 13મીએ 2 ટ્રેન રદ, લાંબા અંતરની ઘણી ટ્રેનો મોડી પડશે

અન્ય સમાચારો પણ છે...