તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘અનુમતિ હોગી તો માર્કેટ ખોલેગેં’ કહેતાં કાપડ એજન્ટને ટોળાએ ઝપેટી નાખ્યો

‘અનુમતિ હોગી તો માર્કેટ ખોલેગેં’ કહેતાં કાપડ એજન્ટને ટોળાએ ઝપેટી નાખ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્કેટ ખોલાવવા એજન્ટની જીદ

મીલેનીયમમાર્કેટના કાપડ એજન્ટ મગલેશ હિમ્મત બોરાણીએ આજે સવારે માર્કેટ ચાલુ કરાવવા વેપારીઓને પોલીસ પોટેકશનની વાત કરી. વેપારીઓએ મીલેનીયમ માર્કેટ પહોંચી માર્કેટ બંધ રાખવા બાબતે કહયું છતાં કાપડ એજન્ટે એવુ જણાવ્યું ‘હમારા માર્કેટ હૈ હમ મીટીંગ કરકે નિર્ણય લે રહે હૈ અનુમતિ હોગી તો માર્કેટ ખોલેગેં

અસલમ સાયકલવાળા, સરદાર અત્તરસીંગ, મહેન્દ્ર જૈન સહિત 50 સામે ગુનો દાખલ

હડતાળનું પરિણામ નથી આવતું અને નુકસાન થાય છે એવું કહેતાં વેપારીઓ વિફર્યા

અન્ય સમાચારો પણ છે...