પાલિકા નાટ્ય સ્પર્ધાની સ્ક્રૂટિની 23 ઓગસ્ટથી શરૂ

સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com શહેરના નવા કલાકારોને પ્લેટફોર્મ મળે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા સાડા ચાર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:16 AM
પાલિકા નાટ્ય સ્પર્ધાની સ્ક્રૂટિની 23 ઓગસ્ટથી શરૂ
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

શહેરના નવા કલાકારોને પ્લેટફોર્મ મળે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા સાડા ચાર દાયકાથી નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં 46મી અને ચોથી સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા યોજાશે. જેમાં 21 સંસ્થાઓએ નાટક ભજવણી માટે ફોર્મ ભર્યા છે. નાટ્ય સ્પર્ધા માટે 23થી 25મી ઓગસ્ટ સુધી પર્ફોમિંગ આર્ટસ સેન્ટર ખાતે યોજાશે.

આ ક્રમ પ્રમાણે સ્ક્રુટિનીમાં નાટકની ભજવણી કરવામાં આવશે

છેદ વિચ્છેદ, બાલ ભગવાન, અધૂરો ઓરડો, કારાગાર, શિરચ્છેદ, સૂર્ય કી અંતિમ કિરણ સે સૂર્ય કી પહેલી કરણ તક, મનુ દામજી, અમારા જેવા કોઈ નહીં, વિષ તૃષા, કૌમુદી, એક આત્મા શુદ્ધ ગૌતમ બુદ્ધ, કુકકૂ ડાર્લિંગ, સંભવ અસંભવ, એક સપનાનું ઘર, આખરી દાવ, લિખિતંગ લાવણ્યા, ડાર્ક સિક્રેટ, ચલો એકબાર ફિરસે, ઋણાનું બંધન, એક હતુ જંગલ, આતમના ઉતારા.

X
પાલિકા નાટ્ય સ્પર્ધાની સ્ક્રૂટિની 23 ઓગસ્ટથી શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App