• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જીલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં નવનિધિ ટીમે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેળવ્યા

જીલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં નવનિધિ ટીમે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેળવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ ખોલવાડના બાળકોને જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં મોકલવામાં આવ્યા હતા, જેમાં બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 12 મેડલ મેળવ્યા હતા. જેમાં 2 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ, 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્ય માટેની શુભેચ્છા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...