• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટની સિલ્વર જ્યૂબિલિ ઉજવણી

સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટની સિલ્વર જ્યૂબિલિ ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુપર સ્પીકર એન્ડ કલ્ચરલ કોન્ટેસ્ટની સિલ્વર જ્યૂબિલિ ઉજવણી
સુરત | વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશ શાહ દ્વારા ધી સુપર સ્પીકર એન્ડ કલ્ચર કોન્ટેસ્ટ સ્પર્ધાઓનું સતત 24મું વર્ષ છે. જે 25મી વર્ષની સ્પર્ધાઓની પૂર્ણાહુતિ સુધી ચાલશે. 5 ઓગસ્ટના રોજ રવિવારે યોગાસન,સ્પોર્ટસ એન્ડ એડવેન્ચર એસોસિએશન સુરતના આયોજન અને સંચાલનમાં 16મી યોગાસન ચેમ્પિયનશિપ સુરત ડિસ્ટ્રીક્ટ અને સ્ટેટ લેવલની સ્પર્ધાઓ ઓરો યુનિવર્સિટીના સહયોગથી ઓરો યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. જેનું ઉદ્ધાટન સવારે 9:30 કલાકે અને પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે થશે.

અન્ય સમાચારો પણ છે...