બકરી ઇદને લઇ સુરક્ષા હેતુ ઇન્સાફ ફાઉન્ડેશનનું આવેદન

બકરી ઇદને લઇ સુરક્ષા હેતુ ઇન્સાફ ફાઉન્ડેશનનું આવેદન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:16 AM IST
સુરત | બકરીઇદના તહેવાર કોમી એકતા વચ્ચે શાંતિપૂર્ણ રીતે ઉજવાઇ તે માટે વ્યવસ્થા ગોઠવવા માટે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઇ હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતુંકે, તા.22,23,24 ઓગષ્ટના રોજ બકરીઇદને તહેવાર આવી રહ્યો છે. આ તહેવારમાં કુરબાની આપવાની ધાર્મિક મહત્વ રહેલું છે. કાયદો અને વ્યવસ્થાનો કડક અમલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

X
બકરી ઇદને લઇ સુરક્ષા હેતુ ઇન્સાફ ફાઉન્ડેશનનું આવેદન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી