સુરતના તાજ ગેટ-વેમાં 11-12 ઓગષ્ટે ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ સેલ

સુરતના તાજ ગેટ-વેમાં 11-12 ઓગષ્ટે ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ સેલ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:16 AM IST
સુરત | વિશ્વના વિવિધ દેશોમાં કરેલા એક્સપોર્ટ ક્વોલીટીની બ્રાન્ડેડ વસ્તુઓના સેલને મળેલી સફળતા બાદ તા.11 અને 12 ઓગષ્ટે સુરતના તાજ ગેટ-વે હોટલ ખાતે સેલનું આયોજન કરાયું છે. પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ કંપનીઓઓ જે સંપૂર્ણ વિશ્વમાં સેલ લગાડી ચૂકી છે. તે સેલની એક શ્રેણીનું બે દિવસીય સુરતમાં આયોજન કરાયું છે. આ સેલ લેડીઝ, જેન્ટસ તથા બાળકો માટેનું રહેશે. જેમાં તેમની લગતી વસ્તુઓનો ફ્રેશ સ્ટોક અવિશ્સનીય કિંમતે વેચાણ કરવામાં આવશે.ઓછા ભાવે ઘણીવાર હલકી ક્વોલીટીના ફેશનવેર ગ્રાહકોને પધરાવાતા હોઇ છે. જોકે સુરતમાં થનારા આ સેલમાં લગ્નસરાંને અને તહેવારોને જોતાં ફેશન બ્રાંડની પ્રોડક્ટ આ સેલમાં પ્રર્દશિત કરાશે. બે દિવસીય આ સેલમાં 10 ટકાની કિંમત પર છુટ અપાશે.

X
સુરતના તાજ ગેટ-વેમાં 11-12 ઓગષ્ટે ઇન્ટરનેશનલ બ્રાન્ડેડ સેલ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી