Home » Daxin Gujarat » Latest News » Surat City » શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા

શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:16 AM

ફેસ્ટિવલને કારણે એક્ઝિબિશનની સિઝન શરૂ, આ મહિનામાં કુલ 8 એક્ઝિબિશનનું આયોજન ચુડીદાર માર્કેટમાંથી ગાયબ,...

  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રાઇડ સુરતની બહાર છે તો એને ફેસ ટાઇમ કરી બ્રાઇડલ કલેક્શન બતાવી એના બિહાફ પર શોપિંગ કરું છું. ગાઉન પર રેપિંગ દુપટ્ટા પણ હાલમાં ટ્રેન્ડિંગ છે. આ સાથે હેવી ફંક્શન વેરમાં ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસમાં ટ્રેન્ડિંગ છે.

    કૃતિ બોરીચા

    બ્રાઇડલ વેરમાં કલેક્શન ખુબ જ સારું છે. જ્યોજેટ, નેટ અને લખનવી હેન્ડપ્રિન્ટમાં કુર્તીઓનું કલેક્શન સારું છે. લખનવી પ્રિન્ટની અનારકલી ઘેરવાળી કુર્તીઓ સંગીત અને મહેંદી જેવા ફંકશન માટે આઇડિયલ વેર છે.

    માનસી ખાટલાવાલા

    હેલામાં સીંગલ ટોન થીમ વધારે પોપ્યુલર છે. રેગ્યુલક કલર્સની સરખામણીમાં ડીપ કલર્સ મહિલાઓ વધારે પ્રિફર કરે છે. લગ્ન પહેલા અને લગ્ન પછી પહેરી શકાય એ પ્રકારનાં આઉટફીટનું સારું કલેક્શન રાખવામાં આવ્યું છે

    ધ્વની શાહ

    માંડવા અને ગ્રહશાંતી જેવા ફંક્શન માટે રીયલ ગોલ્ડ જ્વેલરી પ્રિફરેબલ છે પણ સંગીત અને મહેંદી જેવા ફંક્શન માટે ઇમિટેશન અથવા ડાયમન્ડ ટચ વેસ્ટર્ન જ્વેલરી વધારે પોપ્યુલર છે, જે રીચ અને રોયલ લુક આપે છે.

    રૂચી શાહ

    બ્રાઇડર વેર, પાકિસ્તાની શરારા વીથ મોર્ડન ટચ સાથે આ એક્ઝીબિશનમાં કલોથ્સ ડિસપ્લે કરવામાં આવ્યા હતા. હાલમાં ચુડીદાર માર્કેટમાંથી ગાયબ થઇ ગયા છે અને શરાર અને પેન્ટ સ્ટાઇલ બેઝ વધારે ટ્રેન્ડમાં છે એવુ કહી શકાય.

    ઉર્વિ શાહ

    મહેંદી અને હલદી જેવા ફંક્શન માટે લખનવી વીથ મુકેશ વર્ક આજ કાલ વધારે પોપ્યુલર છે. તેમજ પોસ્ટલ કલરમાં વેસ્ટર્ન અને ઇન્ડો વેસ્ટર્ન પણ એક નવા ટ્રેન્ડ તરીકે આવી રહ્યા છે. અનારકલી હેન્ડ વર્ક લખનવી પ્રિન્ટ પણ વધારે પોપ્યુલર બન્યું છે.

    સુરત | રક્ષા બંધન અને તહેવારો માટે એક જ જગ્યાએથી શોપિંગ કરી શકે એ માટે શહેરમાં પાંચથી વધારે લાઇફ સ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. સિટી ભાસ્કરે એક્ઝિબિશનની મુલાકાત લઇને એક્ઝિબિટર્સ સાથે વાત કરી હતી. એક્ઝિબિશન ઓર્ગેનાઇઝર સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે આ વખતે મહિલાઓ સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન મટિરિયલથી બનેલા ડ્રેસથી ખરીદી સૌથી વધારે કરી રહી છે.

    કોમલ પટેલ

    હેવી ગોલ્ડન અને જરી વર્ક સાથે રિસેપ્શન ગાઉનન્સ તેમજ હેવી ડ્રેસ અને શરારા વેડિંગ ફંક્શનમાં એક એલિગન્ટ અને ડિસન્ટ લુક આપે છે. જે લાઇટ મિડિયમ પણ એલિગન્ટ લુક આપે છે. ખાસ કરીને ટ્રેડિશનલ ફંક્શન માટે પરફેક્ટ છે.

    દ્રષ્ટિ એદાસાની

    પેસ્ટલ કલર્સમાં કુર્તીઓ હાલમાં ટ્રેન્ડમાં છે જેને મેરેજ ફંકશનમાં સંગીત, મહેંદી જેવા નાના ફંકશનમાં પહેરી રીચ લુક એડોપ કરી શકાય છે. એમ્રોયડરી વાળી વેડિંગ સાડીઓ પણ રીસેપ્શન માટે રીચ લુક આપતી હતી.

  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • શહેરમાં પાંચ એક્ઝિબિશન, સૌથી વધારે ગોટાપતી અને બાદલુ પ્રિન્ટ ચીકન ડ્રેસ વેચાયા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending