લાયન્સ ક્લબે મોતિયાનું ફ્રી ઓપરેશન કરાવ્યુ

સુરત | લાયન્સ ક્લબ ઓફ ખટોદરા દ્વારા કે.પી.સંઘવી હોસ્પિટલ ખાતે મોતિયાના ફ્રી ઓપરેશન કરાવવામાં આવ્યા હતા જેમાં ટીમ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:16 AM
લાયન્સ ક્લબે મોતિયાનું ફ્રી ઓપરેશન કરાવ્યુ
સુરત | લાયન્સ ક્લબ ઓફ ખટોદરા દ્વારા કે.પી.સંઘવી હોસ્પિટલ ખાતે મોતિયાના ફ્રી ઓપરેશન કરાવવામાં આવ્યા હતા જેમાં ટીમ ખટોદરા સાથે આરસી ભરતભાઇ અને ઝેડસી મોના દેસાઇ હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ દર મહિને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન જરૂરિયાતમંદોને કરાવી આપે છે.

X
લાયન્સ ક્લબે મોતિયાનું ફ્રી ઓપરેશન કરાવ્યુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App