Home » Daxin Gujarat » Latest News » Surat City » સ્ટુડન્ટ્સે અંઘજન મંડળની વિઝિટ કરી

સ્ટુડન્ટ્સે અંઘજન મંડળની વિઝિટ કરી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:15 AM

સુરત | જ્ઞાનજ્યોત વિદ્યાલના ધો.11ના વિદ્યાર્થીઓએ ગુરુવારે ઘોડદોડ રોડ સ્થિત અંધજન શિક્ષણ મંડળની મુલાકાત લીધી હતી....

  • સ્ટુડન્ટ્સે અંઘજન મંડળની વિઝિટ કરી
    સુરત | જ્ઞાનજ્યોત વિદ્યાલના ધો.11ના વિદ્યાર્થીઓએ ગુરુવારે ઘોડદોડ રોડ સ્થિત અંધજન શિક્ષણ મંડળની મુલાકાત લીધી હતી. દિવ્યાંગો પ્રત્યે વિદ્યાર્થીઓને લાગણીના પ્રત્યક્ષ દર્શન થયા હતા. અંધજન મંડળની મુલાકાત દરમિયાન જ્ઞાનજ્યોત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબનું પણ નિરીક્ષણ કર્યું હતું. જ્ઞાનજ્યોત વિદ્યાલય તરફથી સંસ્થાને પુસ્તકો, બિસ્કિટ અને વિશેષ યાદગીરી રૂપ ફોટોફ્રેમ પણ અર્પણ કરાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ