Home » Daxin Gujarat » Latest News » Surat City » નશાબંધી વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

નશાબંધી વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:15 AM

સુરત | સુરત: ગુરુવારે ઉધના એકેડમી સ્કૂલમાં લાયન્સ ક્લબ ઓફ ઉધના અને સૂર્યપુત્રી ક્લબ દ્વારા નશાબંધી વિષય પર...

  • નશાબંધી વિષય પર વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
    સુરત | સુરત: ગુરુવારે ઉધના એકેડમી સ્કૂલમાં લાયન્સ ક્લબ ઓફ ઉધના અને સૂર્યપુત્રી ક્લબ દ્વારા નશાબંધી વિષય પર વક્તૃત્વ સ્પર્ધા તેમજ એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીપમ શેઠ, અશોક દેસાઇ, વર્ષાબેન ઠક્કર તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નશાબંધી વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending