ઇનર વ્હિલ ક્લબ ઓફ સુરત દ્વારા બ્યૂટી પાર્લર ટ્રેનિંગ યોજાઇ

ઇનર વ્હિલ ક્લબ ઓફ સુરત દ્વારા બ્યૂટી પાર્લર ટ્રેનિંગ યોજાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:15 AM IST
સુરત | ઇનર વ્હિલ ક્લબ ઓફ સુરત દ્વારા ગુરુવારે બ્યૂટી પાર્લર ટ્રેનિંગ સેશનનું આયોજન દમણ ફળિયા આંગણવાડી ખાતે કરવામાં આવ્યો હતો. 30 દિવસ સુધી ચાલનારા આ સેશનમાં બાળકીઓને બ્યૂટી પાર્લરની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે એક્સપર્ટ દ્વારા બ્યૂટી પાર્લર અંગેની ટીપ્સ અપાઇ હતી.

X
ઇનર વ્હિલ ક્લબ ઓફ સુરત દ્વારા બ્યૂટી પાર્લર ટ્રેનિંગ યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી