10મીએ રોટરી દ્વારા સન્માન સમારોહ થશે

10મીએ રોટરી દ્વારા સન્માન સમારોહ થશે

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:15 AM IST
સુરત | ગુરુવારે રોટરી ક્લબ ઓફ સુરતમાં મહારક્તદાન શિબિરને સફળ બનાવનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવશે. રોટરી ક્લબ ઓફ સુરત અને જય જવાન નાગરિક સમિતિ દ્વારા મહારક્તદાન શિબિરને સફળ બનાવનાર કાનજીભાઇ ભાલાળા, દિલીપભાઇ બુહા, હરિભાઇ કથીરિયા ઉપરાંત શિબિરમાં તમામ પ્રકારની મદદ કરનાર મહાનુભવોનું 10 ઓગસ્ટના રોજ રાત્રે 7:30 કલાકે જીવનભારતી હોલ, નાનપુરા ખાતે સન્માન કરવામાં આવશે.

X
10મીએ રોટરી દ્વારા સન્માન સમારોહ થશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી