સરદાર પટેલ શાળામાં વાલી મિટિંગ મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : સરદાર પટેલ વિદ્યાભવનમાં તા.28-7-2018 ના રોજ બાળભવન વિભાગમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિ.કે.જી, જુ.કે.જી.ના ભૂલકાઓમાં જ્ઞાન કૌશલ્ય વ્યકિત્વ વિકાસ માટે વ્યકિતગત મિટિંગનું આયોજન કરવામાં આ‌વ્યું હતું. જેમાં વાલી અને શિક્ષક બંને એકબીજાનાં વિચારો જાણે અને બાળકને શીખવા, શીખવાડવાની પ્રેરણા મળી શકે તે વિચારને અનુલક્ષીને આ મિટિંગનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...