Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Surat City » વ્હાઇટ લોટસ સ્કૂલમાં રાજ્યકક્ષાની કેરમ ચેમ્પિયનશિપનું આયોજન

વ્હાઇટ લોટસ સ્કૂલમાં રાજ્યકક્ષાની કેરમ ચેમ્પિયનશિપનું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:15 AM

સુરત | શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્યકક્ષાની કેરમ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેરમ...

  • વ્હાઇટ લોટસ સ્કૂલમાં રાજ્યકક્ષાની કેરમ ચેમ્પિયનશિપનું આયોજન
    સુરત | શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્યકક્ષાની કેરમ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. કેરમ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રિલિમનરી ઇલિમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સુરત શહેરની સ્કૂલોએ ભાગ લીધો હતો અને રાજ્યકક્ષાની ચેમ્પિયનશિપમાં જવા માટે સર્વશ્રેષ્ઠ માસ્ટર સ્ટ્રાઇક લગાવી હતી. રાજ્ય સ્તરની કોમ્પિટિશન માટે વિવિધ શાળાઓની 24 છોકરાઓ અને 15 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending