વિરાંથ મેહતાએ નેશનલ કરાટેમાં ગોલ્ડ જીત્યો

સુરત | સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં 11 વર્ષિય વિરાંશ જીનલ મેહતાએ શાળાના કોચ હિતેશભાઇ અને છાયાબેનના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
વિરાંથ મેહતાએ નેશનલ કરાટેમાં ગોલ્ડ જીત્યો
સુરત | સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં 11 વર્ષિય વિરાંશ જીનલ મેહતાએ શાળાના કોચ હિતેશભાઇ અને છાયાબેનના માર્ગદર્શન અને ટ્રેનિંગમાં રાષ્ટ્રીય સ્તરે રમાતી જૂનિયર કરાટે સ્પર્ધા જેમાં અંદાજે 800 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. આ સ્પર્ધા તા.29 જૂલાઇના રોજ અંધેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, મુંબઇમાં રમાઇ હતી તેમાં કાટા રાઉન્માં વિરાંશ એ ગોલ્ડ મેડલ જીત્યો હતો આ બદલ સંસ્કાર ભારતી વિદ્યાલય અને શ્રી વીશા શ્રીમાળી 108 સમાજ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિરાંશ આગામી સમયમાં અન્ય નેશનલ સ્પર્ધાઓમાં ભાગ લઇને સુરતનું પ્રતિનિધિત્વ કરશે.

X
વિરાંથ મેહતાએ નેશનલ કરાટેમાં ગોલ્ડ જીત્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App