Home » Daxin Gujarat » Latest News » Surat City » કુડો સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં રિદ્ધિશને સિલ્વર

કુડો સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં રિદ્ધિશને સિલ્વર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:15 AM

સુરત| કુડો એસોસિએશન ગુજરાત દ્વારા રામજી મંદિર, નવસારી ખાતે આઠમી સ્ટેટ કુડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું...

  • કુડો સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં રિદ્ધિશને સિલ્વર
    સુરત| કુડો એસોસિએશન ગુજરાત દ્વારા રામજી મંદિર, નવસારી ખાતે આઠમી સ્ટેટ કુડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેટેગરીમાં આખા ગુજરાતમાંથી 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. માલ રિદ્ધિશ જોશીએ અંડર-10 બોય્ઝ કુમીતે તેમજ આરના રિદ્ધિશ જોશીએ અંડર-8 ગર્લ્સ કુમીતે કેટેગરીમાં ભાગ લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ