• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્નેહા જરીવાલા રાજ્યકક્ષાએ પાર્ટિસિપેટ કરશે

સ્નેહા જરીવાલા રાજ્યકક્ષાએ પાર્ટિસિપેટ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરત ડિસ્ટ્રીક્ટ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા એસએમસી સ્પોર્ટસ કોમ્પલેક્સ, સુરત મુકામે પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સરિતા સાગર સંકુલ ટ્રસ્ટના મહિલા સભ્ય સ્નેહા જરીવાલાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જેઓ હવે અમદાવાદ મુકામે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા ખેલાડીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...