Home » Daxin Gujarat » Latest News » Surat City » પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સદાનંદ કર્ણાક બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યા

પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સદાનંદ કર્ણાક બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:15 AM

સુરત | સુરત મહાનગરપાલિકા સંચાલિત મંછરપુરા સ્પોર્ટ કોમ્પલેક્સમાં સાઉથ ગુજરાત માસ્ટર પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું...

  • પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સદાનંદ કર્ણાક બ્રોન્ઝ મેડલ સાથે ત્રીજા ક્રમે વિજેતા બન્યા
    સુરત | સુરત મહાનગરપાલિકા સંચાલિત મંછરપુરા સ્પોર્ટ કોમ્પલેક્સમાં સાઉથ ગુજરાત માસ્ટર પાવર લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં સૂર્યપુરના સંતોષ સદાનંદ કર્ણાકને 67 કિલોગ્રામ ગ્રુપમાં ભાગ લઇને કુલ 29.8 કિલોગ્રામ વજન ઉંચકીને ત્રીજો ક્રમ મેળવ્યો હતો. સંતોષને સૂર્યપુરના કોચ હર્ષદ ટિમ્મર અને સંચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો. પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વિજેતા થવા બદલ સદાનંદ કર્ણાકને અભિનંદન આપવામાં આવ્યા હતાં. સારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી શકાય માટે આ ઇવેન્ટ યોજાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending