સીનિયર સિટીઝનની સ્વિમિંગ કોમ્પિટીશન

સીનિયર સિટીઝનની 
 સ્વિમિંગ કોમ્પિટીશન

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:15 AM IST
સુરત | રૂસ્તમપુરામાં જીલ્લા લેવલની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્પર્ધામાં કુલ 83 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં કલ્યાણી સક્સેના, ઓમ સક્સેના, ડોલ્ફી સારંગ, સિલ્કી નાગપુરે, અવની ફાયગ, રાજ ભાણવાડીયા જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જોડાયા હતાં. વિજેતા ખેલાડી આહના ચેવલી, ડોલ્ફી સારંગ અને ધરા પટેલનું સન્માન કરવામાં આવ્યુ હતું. જેની સાથે આગામી દિવસોમાં સિનિયર સિટીઝન માટે આવી અન્ય સ્પર્ધાઓનું પણ આયોજન થતું રહેશે.

X
સીનિયર સિટીઝનની 
 સ્વિમિંગ કોમ્પિટીશન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી