કેઝ્યુઅલ વેર, પાર્ટીવેર, એથનિક વેર એક જ પ્લેટફોર્મ પર રજૂ થયુ

CITY EXHIBITION 52 વુમન આન્ત્રપ્રિન્યોર્સે મળીને 26 સ્ટોલ્સ નાંખ્યા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:15 AM
કેઝ્યુઅલ વેર, પાર્ટીવેર, એથનિક વેર એક જ પ્લેટફોર્મ પર રજૂ થયુ
ખંભાતી ક્ષત્રિય(ખત્રી) મહિલા મંડળ દ્વારા એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યુ. આ એક્ઝિબિશન રૂસ્તમપુરા ખાતે યોજવામાં આવ્યુ હતુ. આ એક્ઝિબિશનમાં 52 લેડિઝએ મળી કુલ 26 સ્ટોલ રાખ્યા હતા જેમાં એમણે સાડી, ડ્રેસ, ગાઉન, કુર્તા તેમજ એક્સેસરીઝ ડિસપ્લેમાં રાખવામાં આવી હતી. જેમાં નવરાત્રી, કેઝ્યુઅલ વેર, પાર્ટીવેર, એથનિક વેર પ્રમાણે સુરતની સ્ત્રીઓનો ટેસ્ટ ધ્યાનમાં રાખી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કસબ થ્રેડ વર્ક પ્રિન્ટ ફેવરિટ છે

પ્રિયંકા જરીવાલા, આન્ત્રપ્રિન્યોર

 ટ્રેડિશનલમાં કસબ થ્રેડ વર્કમાં હાથી, ઘોડા, કેરી જેવી પ્રિન્ટ્સ તેમજ જરદોશી હેન્ડવર્કમાં જરીવર્ક વા‌ળી સાડીઓ અને ગાઉન્સ ટ્રેન્ડમાં છે જેને પાર્ટી અને સોશિયલ ફંકશનમાં પહેરી એક રીચ લુક મેળવી શકાય છે.

નવરાત્રીનું નવુ કલેક્શન રજૂ કર્યું

મયુરી જરીવાલા, આન્ત્રપ્રિન્યોર

 જરદોશિ વર્કમાં ગાઉન્સ અને સાડીમાં બનારસી કોનટની સાડીઓ ટ્રેન્ડિંગ છે. તેમજ નવરાત્રી અને કેઝ્યુઅલ વેર માટે વુડન હેન્ડમેડ સિનરી, વેંડિંગ અને એનિમલ્સની પ્રિન્ટ્સ વાળી જ્વેલરી પણ ટ્રેન્ડમાં ચાલી રહી છે.

કેઝ્યુઅલ વેર, પાર્ટીવેર, એથનિક વેર એક જ પ્લેટફોર્મ પર રજૂ થયુ
કેઝ્યુઅલ વેર, પાર્ટીવેર, એથનિક વેર એક જ પ્લેટફોર્મ પર રજૂ થયુ
કેઝ્યુઅલ વેર, પાર્ટીવેર, એથનિક વેર એક જ પ્લેટફોર્મ પર રજૂ થયુ
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App