એન્જોય ક્લબે કેક કટિંગ કરી એનિવર્સરી ઉજવી.!

એન્જોય ક્લબે કેક કટિંગ કરી એનિવર્સરી ઉજવી.!

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:15 AM IST
સુરતનાં એન્જોય ક્લબ દ્વારા એનિવર્સરી અને ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યુ. જેમાં એમણે ક્લબનાં 3 વર્ષ પુરા થયા એ નિમિત્તે કેક કટીંગ કર્યુ. બધા મેમ્બર્સે ફ્રેન્ડશિપ વિશે સ્પિચ આપી અને લન્ચની સાથે સ્ટ્રો ગેમ્સ રમી એમણે પોતાની કિટી સેલિબ્રેટ કરી. મહિલાઓ ગ્રુપમાં વિવિધ એક્ટિવિટી કરી શકે તેમજ એન્જોય કરી શકે એ માટે સમયાંતરે એન્જોય ક્લબ દ્વારા વિવિધ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવે છે, જેમાં કિટ્ટી પાર્ટીથી લઇને ગેટ ટુ ગેધર અને ટુરનું આયોજન કરવામાં આવે છે.

X
એન્જોય ક્લબે કેક કટિંગ કરી એનિવર્સરી ઉજવી.!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી