તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ડોર ટુ ડોરના સર્વેમાં કરાતી લાલિયાવાડી પકડાઇ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડોર ટુ ડોરના સર્વેમાં કરાતી લાલિયાવાડી પકડાઇ જશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત : શહેરમાં મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે પ્રાયમરી હેલ્થ વર્કરો ડોરટુ ડોર સર્વેની કામગીરી કરતા હોય છે. સર્વેમાં સમયાતંરે ફરિયાદ ઉઠતી હોય છે કે કાગળ પર કામગીરી કરવામાં આવતી હોય છે. સર્વેની કામગીરી યોગ્ય રીતે કરાતી હોવાથી હોવાના લીધે મચ્છરોના ઉપદ્રવને અટકાવી શકાતો નથી. તે ફરિયાદને કારણે પાલિકાએ પ્રાયમરી હેલ્થ વર્કર ડોર ટુ ડોર સર્વેની કામગીરી યોગ્ય રીતે કરે તે માટે એક મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે. તેમાં પ્રાયમરી હેલ્થ વર્કર કેટલા ઘરનુ સર્વે કરે છે તે વિસ્તારમાં જાય છે કે કેમ તેની તમામ વિગતો જીઆઇએસ અને જીપીએસથી પાલિકાના સર્વરમાં આપોઆપ અપલોડ થઇ જશે. શરૂઆત કતારગામ ઝોનથી કરાઇ છે.તબક્કાવાર તમામ ઝોનમાં તેનો અમલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો