તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે આવકના દાખલા વેરિફાઇ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગયા અઠ‌વાડિયે કતારગામ મામલતદાર ખાતે બોગસ દાખલાનો મામલો સામે આવ્યો હતો. તેમ છતાં તંત્ર તેમાં કાર્યવાહી માટે કોઈ પ્રયાસ કરી રહ્યું હતું. મામલે કલેક્ટરે સંકલનમાં કતારગામ મામલતદારને કડક શબ્દોમાં ખખડાવ્યા પણ હતા. અને હજુ સુધી તપાસ માટે કોની રાહ જોઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ સિટી પ્રાંતના માર્ગદર્શનમાં મામલતદાર દ્વારા તપાસ કરવાનું જણાવવામાં આવ્યું હતું.

મામલે હજુ સુધી બીજી કોઈ તપાસ તો આગળ વધી નથી. પરંતુ અત્યાર સુધી જે આવકના દાખલા કચેરીમાંથી આપવામાં આવ્યા છે. જે આપવામાં આવે છે તેના નંબરને વેરિફિકેશન કરવામાં આવશે. જેથી ડુપ્લિકેશન કે બોગસ દાખલાઓ અંગે જાણકારી તરત મળી રહેશે.

કતારગામ મામલતદાર કચેરીમાં બોગસ આવકનો દાખલો મળવાનો મામલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો