તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉધનામાં આચાર્યએ વિદ્યાર્થીના વાળ કાપી સજા ફટકારતાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉધનામાં આચાર્યએ વિદ્યાર્થીના વાળ કાપી સજા ફટકારતાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઉધનામાંઆવેલી શ્રીરામકૃષ્ણ વિદ્યાલયમાં આચાર્યએ પટાવાળા પાસે ધો.8ના વિદ્યાર્થીના વાળ કપાવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં આક્રોશ ફેલાયો હતો. ઉધનામાં આવેલી શ્રીરામકૃષ્ણ વિદ્યાલયમાં આવેલી શ્રીરામકૃષ્ણ વિદ્યાલયમાં ધો.8માં સોહમ જાદવ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. દરમ્યાન ગઇ કાલે સોહમ ક્લાસમાં ધમાલ કરતાં મોનીટરે આચાર્ય હર્ષદ ઓટીવાલાને ફરિયાદ કરી હતી. જેથી આચાર્યએ સજા રૂપે શાળાની મહિલા પટાવાળા પાસે ધમાલ મચાવનાર સોહમના વાળ કપાવી નાંખ્યા હતા. આચાર્યએ સજામાં કરતાં કરતૂતની જાણ સોહમે વાલીને કરતાં રોષે ભરાયેલા વાલીઓનું સમૂહ સ્કૂલમાં ધસી આવ્યું હતું. આચાર્ય સામે ગંભીર પગલાં લેવાનું જણાવતાં કરેલી ભૂલ બદલ માફીનામું લખી આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો