તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| વિશ્વજળ દિવસના અનુક્રમે એફ.ઈ.ટી.આર.ના આચાર્ય ડૉ. લતેશ ચૌધરીએ જણાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| વિશ્વજળ દિવસના અનુક્રમે એફ.ઈ.ટી.આર.ના આચાર્ય ડૉ. લતેશ ચૌધરીએ જણાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| વિશ્વજળ દિવસના અનુક્રમે એફ.ઈ.ટી.આર.ના આચાર્ય ડૉ. લતેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા પર યોગ્ય પગલાં લેવા પ્રતિવર્ષ ૨૨ માર્ચ “વિશ્વ જળ દિવસ” તરીકે મનાવીએ છીએ. વર્ષ ૨૦૧૭નો વિશ્વ જળ દિવસ “વેસ્ટ વોટર” પર કેન્દ્રિત થયેલ છે તેમજ વેસ્ટ વોટર કેમ?નાં કેમ્પઇન દ્વારા નકામા પાણીને ફરીથી ઉપયોગમાં લેવા પ્રયાસ છે.

જળ દિવસ “વેસ્ટ વોટર” પર કેન્દ્રિત થયો છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો