તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાબાસાહેબના વીડિયોની દાઝ રાખીને યુપીવાસી પર હુમલો કરનારા 3 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબાસાહેબના વીડિયોની દાઝ રાખીને યુપીવાસી પર હુમલો કરનારા 3 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |યુપી-બિહારમાં ઉતારેલો ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનો વિવાદિત વીડિયો હાલ શહેરના કેટલાક વિસ્તારોમાં વાયરલ કરાયો છે. વિડીયોની દાઝ રાખીને ભટાર આઝાદ નગર માં રવિવારે રાત્રે યુપી વાસી સુરેશકુમાર લાલજીભાઈ પટેલ અને તેમના બનેવી પર પ્રદિપ નામના યુવકે તેના અન્ય પાંચ સાથીદારો સાથે હુમલો કરી દીધો હતો અને શાકભાજીની લારી ઊંધી વાળી દીધી હતી. બનાવ અંગે સુરેશભાઈ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકરણાં તપાસ હાથ ધરી હતી. જેમાં હુમલો કરવામાં ભટાર આઝાદ નગર ખાતે રહેતા ઈશ્વર કૈલાસ ગૌરીરામ દામોદર, સુરેશ ઉર્ફે સુરજ ઉર્ફે દાદા હનુમાન દામુ વાઘમારે અને અનિલ શાંતારામ ઈગળે સામેલ હોવાનુ બહાર આવ્યુ હતુ. પોલીસે ત્રણેને ઝડપી પાડ્યા હતા અને તેમની સાથેના પ્રદીપ તેમજ અન્યોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો