તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાંડેસરા જીઆઈડીસીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. મકાનના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |પાંડેસરા જીઆઈડીસીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. મકાનના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાંડેસરા જીઆઈડીસીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કરો ટીવી દાગીના સહીતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પાંડેસરા જીઆઈડીસી માધવનગર સુડાઆવાસ ખાતે રહેતા અમલેશસિંહ નારાયણસિંહ ગઈ તા.23 ફેબ્રુઆરીના રોજ રાત્રે બહાર ગયા હતા. દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. મકાનના દરવાજાનો નકુચો તોડી તસ્કર અંદર પ્રવેશ્યા હતા અને ટીવી, સોના ચાંદીના દાગીના સહીત રૂ.19500ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે અમલેશસિંહે પાંડેસરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

પાડેસરામાં બંધ મકાનમાંથી ટીવી, દાગીના સહિત રૂ. 19500ની ચોરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો