તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |વરાછામાં લૂંટારૂ ટોળકીએ મહિલાનું પર્સ છીનવી ભાગી ગયા હતા.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |વરાછામાં લૂંટારૂ ટોળકીએ મહિલાનું પર્સ છીનવી ભાગી ગયા હતા.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |વરાછામાં લૂંટારૂ ટોળકીએ મહિલાનું પર્સ છીનવી ભાગી ગયા હતા. જેમાં રોકડ અને એટીએમ કાર્ડ સહિતનો સામાન હતો. કતારગામ કંતાશ્વર મહાદેવ પાસે રહેતી પ્રિયંકાબેન પ્રિન્ટેશ સકલશાવાળા ડાયમંડની ઓફિસમાં નોકરી કરે છે. એકાદ મહિના પહેલા મહિલા તેના પતિ સાથે પિયર જઈને પરત ઘરે આવતા હતા. તે વખતે વરાછા મેઈન રોડ અવધ રેસ્ટોરન્ટ સામે અજાણ્યા ત્રણ શખ્સો પૈકી એકએ મહિલાના ખંભે લટકાવેલ પર્સ છીનવી ભાગી ગયા હતા. પર્સમાં રોકડ રૂ.14000, એટીએમ કાર્ડ અને અન્ય સામાન હતુ. વધુ તપાસ વરાછા પોલીસ કરી રહી છે.

કતારગામની મહિલાનું વરાછામાં પર્સ ઝુંટવીને ત્રણ લૂંટારૂઓ ફરાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો