તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |અમરોલી છાપરાભાઠા રોડ પર ભાભીની સગી બહેન પર દાનત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |અમરોલી છાપરાભાઠા રોડ પર ભાભીની સગી બહેન પર દાનત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અમરોલી છાપરાભાઠા રોડ પર ભાભીની સગી બહેન પર દાનત બગાડી દિયરે બળાત્કાર ગુજારતા અમરોલી પોલીસે તેની ધરપકડ કરી હતી. અમરોલી છાપરાભાઠા રોડ પર શ્રમ વિસ્તારમાં ભાડેથી રહેતી અને મજૂરીકામ કરતી મહિલાની 12 વર્ષની સગીર પુત્રી પર તેની મોટી પુત્રીના દિયરે દાનત બગાડી હતી. 19 વર્ષના નરાધમ આલોક રામસીંગ દોહરે તરૂણીનું મોઢુ દબા‌વીને ત્રણ-ચાર વખત બળાત્કાર કર્યા હતો. એટલુ નહિ પરિવારને ધમકી પણ આપી હતી. અમરોલી પોલીસે બળાત્કારનો ગુનો નોંધીને નરાધમની ધરપકડ કરી હતી.અને વધુ તપાસ હાથ ધરી છે.

છાપરાભાઠામાં ભાભીની સગીર બહેન પર દિયરે બળાત્કારગુજાર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો