તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |મહાનગરપાલિકામાં રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા અને હાલમાં સ્માર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |મહાનગરપાલિકામાં રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા અને હાલમાં સ્માર્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |મહાનગરપાલિકામાં રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા અને હાલમાં સ્માર્ટ સીટી તથા બીઆરટીએસનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર નાગરાજનને રાજ્ય સરકારે 51 હજારનો એવોર્ડ આપ્યો છે. તેઓ સુરત ખાતે ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત થયા તે પહેલા સાબરકાંઠામાં ડીડીઓ તરીકે ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન સરાહનીય કામગીરી કરી હોવાના કારણે રાજ્ય સરકારે તેઓને એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

સાબરકાંઠામાં સારી કામગીરી બદલ ડે.કમિશનરને એવોર્ડ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો