તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ચોકબજારના પંડોળ પાસે બાઈકની સામાન્ય ટક્કરમાં એક યુવકે અન્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ચોકબજારના પંડોળ પાસે બાઈકની સામાન્ય ટક્કરમાં એક યુવકે અન્ય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ચોકબજારના પંડોળ પાસે બાઈકની સામાન્ય ટક્કરમાં એક યુવકે અન્ય યુવકને ચપ્પુ મારી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી.ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી હતી. કતારગામ દરબારનગરમાં રહેતા અરવિંદ નીલેશ ચૌધરી હીરાના કારખાનામાં કામ કરે છે. 20મી તારીખે અરવિંદ તેના ફોઈના દિકરા મહેશ ચૌધરી સાથે ચા પીવા માટે બાઈક નીકળ્યો હતો. તે અરસામાં વેડરોડ પંડોળના ગેટ નં-2 પાસે તેમની બાઈક પાછળથી અન્ય યુવકે ટક્કર મારી હતી. જેથી અરવિંદએ ગાડી ધીમે ચલાવવા બાબતે કહેતા ઉશ્કેરાયેલા યુવકે માથાકૂટ કરતા તેને સમંજાવવા પડેલા મહેશને યુવકે કમરના ભાગે ચપ્પુ ઘા કરી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે ચોકબજાર પોલીસે ગુનો નોંધીને બાઈક ચાલક કિશોર મોહન વાઘની મોડીસાંજે ધરપકડ કરી હતી.

પંડોળ પાસે બાઈકની ટક્કરમાં વધુ એકવાર યુવક પર ચપ્પુથી હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો