તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોટલના ચટાકા ઘટાડશો તો બચત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1જુલાઇથી જીએસટી લાગુ પડી જવાની તૈયારીઓ છે ત્યારે સામાન્ય સુરતી વિચારી રહ્યો છે કે જીએસટી લાગુ પડી ગયા બાદ પોતાના બજેટ પર શી અસર પડશે. મોંઘવારીના યુગમાં જીએસટી આવ્યા બાદ વધુ કમાણી કરવી પડશે કે બચત થશે અંગેની દ્વિધા છે. ત્યારે જાણીતા સી.એ. જગાશેઠ એન્ડ કંપનીએ જીએસટી લાગુ થયા બાદની સ્થિતિનો એક ચાર્ટ તૈયાર કર્યો છે, જે મુજબ વેટ, સર્વિસ ટેક્સ અને એકસાઇઝ જવાથી ઉપરાંત માત્ર એક ટેક્સ આવવાથી થોડો ખરો પરંતુ ફાયદો જરૂર થશે. અલબત્ત, સુરતીઓએ જીભના ટેસ્ટ પર કાબૂ રાખવો પડશે. આડેધડ બહાર જમવું બજેટ ખોરવી શકે છે. ઘરના બજેટને સમજવા માટે અલગ-અલગ 4 ઇન્કમ સ્બેલ પસંદ કરવામાં આવ્યા છે જે મુજબ 25 હજારની આવક હોય તો જીએસટી લાગુ થયા બાદ હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

50 હજારની આવક હોય તો સ્થિતિ

પ્રકાર ખર્ચ અગાઉ GST ફેરફાર અસર

ફુડ1000012.50 5 7.50 750

મનોરંજન400040 28 12 480

ઇલેકટ્રિસીટી2500- - -

મોબાઇલ200015 18 3 60

એજયુકેશન7000- - -

મેડિકલ25004થી 12 5થી 12 - -

હાઉસહોલ્ડ 600024 18 6 360

કોસ્મેટિક350017 28 11 385

ટ્રાવેલિંગ4500- - - 45

ઇન્વેસ્ટમેન્ટ350015 18 3 105

બચત4000- - - 1085

કુલ49500 - - - 3270

ઇન્કમ સ્લેબ મુજબ CAએ રજૂ કરેલા ગણિતમાં ઘરનું નવું બજેટ 5થી 7 ટકા વધશે

બહુ ગાજેલા જીએસટી આવ્યા બાદ સુરતીઓના વ્યક્તિગત બજેટ પર કેવી અસર થશે?

મહિને 25000 કમાણીની સ્થિતિ

પ્રકાર ખર્ચ અગાઉ GST ફેરફાર અસર

ફુડ800012.50 5 7.50 600

મનોરંજન200040 28 12.50 240

ઇલેકટ્રીસિટી1000- - - -

મોબાઇલ100015 18 3 30

મેડિકલ15004થી 12 5થી 12 - -

હાઉસહોલ્ડ 400024 18 6 240

કોસ્મેટિક100017 28 11 110

ટ્રાવેલિંગ2000- - - -

બાયરોડ 65 1 20

એર(ઇકો) 65 1 -

એર(બિઝ) 912 3 -

ઇન્વેસ્ટમેન્ટ100015 18 3 30

બચત1000- - - -

કુલ24521 - - - 1250

અન્ય સમાચારો પણ છે...