તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 94.3 MYFMનું ‘પૈસો કા પેડ સીઝન 2’ પહોંચ્યું તેના અંતિમ ચરણમાં..!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

94.3 MYFMનું ‘પૈસો કા પેડ સીઝન 2’ પહોંચ્યું તેના અંતિમ ચરણમાં..!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

94.3MYFM લાવ્યું છે સુરતનો પ્રથમ રેડિયો રિયાલિટી શૉ ‘પૈસો કા પેડ સીઝન ૨, જેની સુરતમાં ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. પૈસો કા પેડ - 2ના ઓડિશન, પર્સનલ ઇન્ટરવ્યૂ બાદ ગઈ કાલે પસંદ કરવામાં આ‌વેલા લોકોના હેલ્થ ચેક અપ થયાં અને હવે ડોક્ટરના મેડિકલ રિપોર્ટ દ્વારા ટોપ ફાઇનાલિસ્ટની પસંદગી કરવામાં આવશે. જે આજે MYFMની ટીમ દ્વારા જાહેરાત કરવામાં આવશે. આજે તે ફાઇનાલિસ્ટ નું થશે ગ્રુમિંગ સેશન , પસંદ કરાયેલા ફાઇનલિસ્ટ ને આજે ભાવિન સલૂનમાં લઇ જઈ તૈયાર કરવામાં આવશે અને પ્રાઇડ વૉક તરફથી તેમને પગના જોડા આપવામાં આવશે અને પછી ચાલુ થશે લાખ જીતવાનો જંગ એટલે પૈસો કા પેડ - ૨. આમાં બ્રેડચીફ, મુઆન જ્વેલર્સ, સિલિકોન હ્યુન્ડાઇ, રેંટિયો તુવેરદાળ , ધનહાર મસાલા, ભાવિન સલૂન, પ્રાઇડ વૉક, વી આર સુરત અને કેર એટ હોમ નો સહયોગ રહેલો છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો