તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |એર ઈન્ડિયાની સુરત દિલ્હીની મોર્નિગ ફ્લાઈટના શિડ્યુલમાં ફરી ફેરફાર કરવામાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |એર ઈન્ડિયાની સુરત-દિલ્હીની મોર્નિગ ફ્લાઈટના શિડ્યુલમાં ફરી ફેરફાર કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એર ઈન્ડિયાની સુરત-દિલ્હીની મોર્નિગ ફ્લાઈટના શિડ્યુલમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર 27 માર્ચથી મોર્નિગ ફ્લાઈટ વાયા રાજકોટ થઈ દિલ્હી જશે. જેને કારણે એક તરફ સુરતમાં રહેતા રાજકોટના મુસાફરોને લાભ થશે ત્યારે બીજી તરફ મુસાફરોને દિલ્હી પહોંચવામાં મોડુ થનાર છે. પ્રાપ્ત વિગત અનુસાર AI 493 સુરતથી સવારે 7:10 કલાકે ટેકઓફ કરી રાજકોટ સવારે 8:00 વાગ્યે લેન્ડ થશે. જ્યાંથી ફ્લાઈટ 8:35એ ટેકઓફ કરી દિલ્હી 10:00 વાગ્યે પહોંચાડશે. આમ સુરતથી સીધા દિલ્હી જતા મુસાફરો બે કલાકની જગ્યાએ ત્રણ કલાકે દિલ્હી પહોંચાશે.

એર ઈન્ડિયાની મોર્નિગ ફ્લાઈટમાં વાયા રાજકોટ થઈ દિલ્હી જશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો