તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત | પાલિકામાંહાલમાં ભરતી પામેલા કર્મચારીઓને પણ યુનિફોર્મ આપવામાં આવનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | પાલિકામાંહાલમાં ભરતી પામેલા કર્મચારીઓને પણ યુનિફોર્મ આપવામાં આવનાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાલિકામાંહાલમાં ભરતી પામેલા કર્મચારીઓને પણ યુનિફોર્મ આપવામાં આવનાર છે. તેના માટે 1.50 કરોડની આસપાસનો ખર્ચ થવાનો છે. કારણ કે હાલમાં પાલિકાએ વર્ગ 3 અને 4માં 5035 કર્મચારીઓની ભરતી કરી છે. કર્મચારીઓની ભરતી કર્યા બાદ પાલિકાએ તેઓને યુનિફોર્મ આપ્યા નહીં હોવાના કારણે હાલમાં તેઓની અલગ ઓ‌ળખ ઉભી થઇ શકી નથી. તેના કારણે નવા ભરતી પામેલા તમામ કર્મચારીઓને યુનિફોર્મ આપવામાં આવનાર છે.

નવી ભરતી | પાલિકામાં નવા કર્મચારીઓને યુનિફોર્મ અપાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો